North River Community - General Questions

Question Title

* 1. અમારી ઉત્તર રિવર કોમ્યુનિટીમાં (અલ્બાની પાર્ક, ઇરવિંગ પાર્ક, નોર્થ પાર્ક અને સાઉગાશ), નીચેના વિશે તમે કેટલા ચિંતિત છો:

  જરા પણ ચિંતિત નથી
0
થોડી ચિંતિત
1
સાધારણ ચિંતિત
2
અત્યંત ચિંતિત
3
ભેદભાવને કારણે હિંસા (એટલે કે, જાતિ, જાતીય અભિગમ, લિંગ ઓળખાણ, ધાર્મિક, વગેરે)
જાતીય હિંસા/હુમલો
બાળકોનું શોષણ અને ઉપેક્ષા
હિંસાત્મક અપરાધ (એટલે કે, મારપીટ, હુમલો, લૂંટ)
બંદૂક દ્વારા હિંસા
ગેંગ દ્વારા હિંસા
ગુંડાગીરી અને સામાજિક મીડિયા દ્વારા સતામણી
વડિલનું શોષણ
માનવ તસ્કરી
આત્મહત્યા
ઘરેલુ/ડેટિંગ હિંસા

Question Title

* 2. અમારી ઉત્તર રિવર કોમ્યુનિટીમાં (અલ્બાની પાર્ક, ઇરવિંગ પાર્ક, નોર્થ પાર્ક અને સાઉગાશ), તમે કેવી રીતે રેટ આપશો:

  ખુબ ખરાબ
0
ખરાબ
1
સરસ
2
ખુબ સરસ
3
કોમ્યુનિટીની ગુણવત્તા – પોલિસ દ્વારા ક્રિયા-પ્રતિક્રિયા
યુવા પ્રવૃત્તિઓની ઉપલબ્ધતા
માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા
કાનૂની સેવાઓની ઉપલબ્ધતા

Question Title

* 3. સમગ્ર શહેરમાં, તમે આ વિશે કેટલા ચિંતિત છો:

  જરા પણ ચિંતિત નથી
0
થોડી ચિંતિત
1
સાધારણ ચિંતિત
2
અત્યંત ચિંતિત
3
શેરીઓ અને એક્સપ્રેસવે પર બંદુક દ્વારા હિંસા
ગેંગ દ્વારા હિંસા
હિંસક ગુના
કોમ્યુનિટી- પોલીસના સંબંધો

T